Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જિયોએ 'ગેટ મોર ધેન 100 ટકા કેસબેક ઓફર' કરી લોન્ચ

નવી દિલ્હી :જિયોએ પોતાના યુઝર્સ માટે વધુ એક ઓફર લોન્ચ કરી છે. જેનું નામ Get more than 100% cashback રાખવામાં આવ્યુ છે. આ ઓફર અંતર્ગત યુઝર્સે 398 રૂપિયા કે તેનાથી વધુનુ રિચાર્જ કરવાનું રહેશે

   રિચાર્જ બાદ યુજર્સને 50-50 રૂપિયાના 8 વાઉચર મળશે. જેને જોડવાથી 400 રૂપિયા ભેગા થશે. આ ઓફર 15 ઓગસ્ટ સુધી ચાલશે.

 

(12:09 pm IST)