Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

થિયેટરનું કામ ફિલ્મ દર્શાવવાનું છે, ફૂડ વેંચવાનું નહિ: બોમ્બે હાઇકોર્ટ

જો વિમાનમાં ઘરનું ખાવાનું લઈ જઈ શકાય તો થિયેટરમાં કેમ નહિ.

મુંબઈ ;મલ્ટીપ્લેસમાં બહારની વસ્તુઓ લઇ જવા મામલે ચાલતા વિવાદમાં બોમ્બે હાઇકોર્ટે સખ્ત ટિપ્પણી કરી છે ,બોમ્બે હાઈકોર્ટે થિયેટરમાં ફૂટ લઈ જવા અંગે મહારાષ્ટ્ર સરકારને અનેક સવાલો કર્યા હતા.

  કોર્ટે મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશનને ટકોર કરતા કહ્યુ હતુ કે, થિયેટરનુ કામ ફિલ્મ દર્શાવવાનું છે ફૂડ વેંચવાનું નથી. ઉપરાંત રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, થિયેટરમાં ફૂડ લઈ જવા પર કેવો ખતરો? જો વિમાનમાં ઘરનું ખાવાનું લઈ જઈ શકાય તો થિયેટરમાં કેમ નહિ.

 

(11:22 am IST)