Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૭૦૪ નવા કેસ નોંધાયા

પટનાઃ બિહારમાં આજ ૭૦૪ નવા કોવિડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાયા સાથે કુલ કેસોની સંખ્યા ૧૩૯૭૮ થઇ ૯૫૪૧ લોકો સ્વસ્થ થયા.

(11:37 pm IST)