Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

WHO એ સ્થાનિક આઉટબ્રેક યા કમ્મૂનીટી ટ્રાંસમિશનની કોઇ પરિભાષા નથી બતાવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યુ કે WHO સ્થાનિય આઉટબ્રેક યા કમ્મૂનીટી ટ્રાંસમિશનની કોઇ પરિભાષા નથી બતાવી એમણે સદસ્ય દેશોને વાતનો અધિકાર આપ્યો છે હાલાતની જાણકારી સ્થાનિય સ્તર પર લઇ રિપોર્ટ કરે.

(11:33 pm IST)