Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઉતરપ્રદેશઃ મુરાદાબાદના કાંઠ ગામમાં પ્રશાસનએ ખેડૂતોના શેરડીના ઉભા પાકને ટ્રેકટર ચલાવી નષ્ટ કર્યો

ઉતરપ્રદેશના મુરાદાબાદના કાંઠ ગામમાં પ્રશાસનએ ખેડૂતોના શેરડીના ઉભા પાકને ટ્રેકટર ચલાવી નષ્ટ કર્યો ખેડૂતોનો દાવો છે કે એમની પાસે જમીનના કાગળ છે ખેડૂતોએ કહ્યુ અમે કેસ કરીશું.

(11:30 pm IST)