Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વિકાસ દુબે અને એના સાથિયોનુ સીધુ એનકાઉન્ટર થવુ જોઇએઃ સિપાહી જિતેંધકુમારના ભાઇની પ્રતિક્રિયા

ઉતરપ્રદેશ કાનપુર એનકાઉન્ટરમાં મર્યા ગયેલ પોલીસ કર્મિયોમાંથી એક મથુરાથી સિપાહી જિતેંધકમુારના ભાઇએ વિકાસ દુબેની ધરપકડ પર કહ્યુ એનુ અને એના સાથીઓનુ સીધુ એનકાઉન્ટર થવું જોઇએ જેમણે એમને સાથ આપ્યો બધાને ચોકમાં ઉભા રાખી ગોળી મારવી જોઇએ.

(10:17 pm IST)