Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જાગરૂકતા માટે

 ચેન્નઇમાં કોરોનાના કેસો વધી જતા ઘણાં વિસ્તારોમાં અમલી બનાવાયેલા સજ્જડ લોકડાઉનને ગઇકાલ હળવો કરાયા બાદ ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા અસરગ્રસ્ત સ્લમ્સમાં જાગરૂકતા રેલી યોજવામાં આવી હતી.

(2:52 pm IST)