Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના ગાંડોતૂરઃ રાજસ્થાનમાં કોરોનાના ૧૭૩ નવા કેસ નોંધાયાઃ છ લોકોના મોત થયા

જયપુરઃ રાજસ્થાનમાં આજ કોરોના વાયરસના ૧૭૩ નવા કેસ નોંધાયા અને છ મોત થયા રાજયમા કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા હવે ૨૧૫૭૭ છે જેમા ૪૭૮ મોત ૧૬૫૮૩ સ્વસ્થ થયા.

(12:08 am IST)
  • બ્રિટનમાં નાણાં પ્રધાન રીશી સુનકે કોરોના સામેના જંગમાં બ્રિટિશ અર્થતંત્રને ફરી મજબૂત કરવા માટે 33 અબજ યૂરો (277 અબજ રૂપિયા)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. રેસ્ટોરન્ટ્સમાં ખાનારા તમામ નાગરિકોને 50% ડિસ્કાઉન્ટ મળશે access_time 10:29 pm IST

  • રાજકોટમાં ૩૧ ડીગ્રીઃ પવનની ગતિ ૨૦ કિ.મી. : રાજકોટ શહેરમાં વરસાદી વિરામ બાદ તડકો નિકળતા ફરી ગરમીનો અહેસાસ : બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ મવડી અને જીઆઇડીસી મેટોડામાં ઝરમર વરસી ગયાનું અકિલા ફેસબુક લાઇવ ન્યુઝના શ્રોતા ક્રિશ પટેલ અને જીતુ પાંભરે જણાવેલ access_time 3:37 pm IST

  • અમદાવાદના વસ્ત્રાલ ખાતે આરટીઓના ત્રણ આરટીઓ ઇન્સ્પેકટરોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ access_time 3:39 pm IST