Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રામ રહિમને નહીં મળી શકે હનીપ્રીત

ગુરૂગ્રામઃ મેદાંતા હોસ્પીટલમાં દાખલ ગુરમીત રામ રહીમને એટેડેન્ટની સુવિધા નહીં મળે એટલે તેની દત્તક પુત્રી હનીપ્રીત તેને નહીં મળી શકે. તેનો વિશેષ પાસ પણ રદ કરી દેવામાં આવ્યો છે. રામ રહીમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

(3:20 pm IST)