Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કોરોનાની બીજી લહેર શાંત પડી

તામિલનાડુમાં સૌથી વધુ ૧૮૦૨૩ કેસ નોંધાયા : ત્યારબાદ કેરળમાં ૧૫૫૬૭ કેસ, મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ઘટ્યો : છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૦.૮૯૧ કેસ નોંધાયા : ૭૦૨ લોકોએ જીવ ગુમાવ્યો

વધુ ૧૬, ૫૭૭ લોકો સાજા થયા : મૃત્યુઆંક ચિંતાજનક : હાલમાં ૧.૬૭.૯૨૭ લાખ એકિટવ કેસ : કર્ણાટક ૯૮૦૮ કેસ, પશ્ચિમ બંગાળ ૫૪૨૭ કેસ, જમ્મુ કાશ્મીરમાં ફરી કોરોના ઉછળ્યો નવા ૧૧૮૪ કેસ, ઉત્તરપ્રદેશ ૭૭૪ કેસ, હરિયાણા ૬૩૫ કેસ, હિમાચલ પ્રદેશમાં કોરોના હળવો થયો નવા ૫૯૬ કેસ, રાજસ્થાન ૫૨૯ કેસ, હૈદ્રાબાદ ૧૮૨ કેસ, અમદાવાદ ૧૦૮ કેસ,, વડોદરા ૯૯ કેસ, ગુડગાંવ ૩૩ કેસ અને રાજકોટમાં ૩૨ નવા કેસ

તમિલનાડુ   :  ૧૮,૦૨૩

કેરળ         :  ૧૫,૫૬૭

મહારાષ્ટ્ર     :  ૧૦,૮૯૧

કર્ણાટક       :  ૯,૮૦૮

આંધ્રપ્રદેશ    :  ૭,૭૯૬

ઓડિશા      :  ૫,૮૯૬

પશ્ચિમ બંગાળ   :        ૫,૪૨૭

આસામ      :  ૩,૯૪૮

બેંગ્લોર       :  ૨,૦૨૮

તેલંગાણા     :  ૧,૮૯૭

ચેન્નાઈ       :  ૧,૪૩૭

પુણે          :  ૧,૩૦૬

પંજાબ        :  ૧,૨૫૨

જમ્મુ કાશ્મીર :  ૧,૧૮૪

મણિપુર      :  ૭૪૮

બિહાર        :  ૭૧૧

ઉત્તરપ્રદેશ   :  ૭૦૪

ગુજરાત      :  ૬૯૫

મુંબઇ         :  ૬૭૩

હરિયાણા     :  ૬૩૫

ઝારખંડ       :  ૬૦૩

હિમાચલ પ્રદેશ  :        ૫૯૬

પુડ્ડુચેરી       :  ૫૪૫

ઉત્તરાખંડ     :  ૫૪૬

મધ્યપ્રદેશ   :  ૫૩૫

રાજસ્થાન    :  ૫૨૯

કોલકાતા     :  ૫૨૮

ગોવા         :  ૪૭૩

મેઘાલય     :  ૩૭૯

દિલ્હી         :  ૩૧૬

હૈદરાબાદ     :  ૧૮૨

ઇન્દોર        :  ૧૭૯

જયપુર       :  ૧૪૧

ભોપાલ       :  ૧૨૪

અમદાવાદ   :  ૧૦૮

વડોદરા      :  ૯૯

સુરત         :  ૭૯

ચંડીગઢ      :  ૭૧

લખનૌ       :  ૫૦

ગુડગાંવ      :  ૩૩

રાજકોટ      :  ૩૨

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં કોરોનાના વળતા પાણી : દેશમાં સતત બીજા દિવસે ૧ લાખથી ઓછા નવા કેસ : ૨૪ કલાકમાં ૯૨૫૯૬ કેસ, ૨૨૧૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો : બ્રાઝીલમાં ૫૨૪૪૮ નવા કેસ : અમેરીકામાં કોરોના કેસનો આંક યથાવત ૧૨ હજાર આસપાસ નવા ૧૨૭૨૨ કેસ : પોઝીટીવીટી રેટ ૨.૪% થયો : આઈસીયુમાં ૪૯૯૩ લોકો : નવા મૃત્યુ ૩૭૨ : રશિયા ૯૯૭૭ નવા કેસ : ફ્રાન્સ ૬૦૧૮ કેસ, ઈટલી ૧૮૭૬ કેસ, સાઉદી અરેબીયામાં કોરોનાનો ફૂંફાડો યથાવત નવા ૧૨૬૧ કેસ : દક્ષિણ કોરીયા ૪૫૪ કેસ, ઓસ્ટ્રેલિયા ૧૩ કેસ, સૌથી ઓછા હોંગકોંગમાં ૩ નવા કેસ

ભારત          :     ૯૨,૫૯૬ નવા કેસ

બ્રાઝિલ         :     ૫૨,૪૪૮ નવા કેસ

યુએસએ        :     ૧૨,૭૨૨ નવા કેસ

રશિયા          :     ૯,૯૭૭ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૬,૦૪૯ નવા કેસ

ફ્રાંસ            :     ૬,૦૧૮ નવા કેસ

શ્રીલંકા          :     ૨,૬૮૨ નવા કેસ

જર્મની          :     ૨,૨૫૪ નવા કેસ

યુએઈ          :     ૨,૨૦૫ નવા કેસ

ઇટાલી          :     ૧,૮૯૬ નવા કેસ

જાપાન         :     ૧,૨૭૮ નવા કેસ

સાઉદી અરેબિયા      :   ૧,૨૬૧ નવો કેસ

કેનેડા           :     ૮૬૯ નવા કેસ

બેલ્જિયમ       :     ૪૬૯ નવા કેસ

દક્ષિણ કોરિયા   :     ૪૫૪ નવા કેસ

ચીન            :     ૩૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :     ૧૩ નવા કેસ

હોંગકોંગ        :     ૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૯૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૯૨,૫૯૬ કેસો

નવા મૃત્યુ     :     ૨,૨૧૯

સાજા થયા     :     ૧,૬૨,૬૬૪

કુલ કોરોના કેસો     :   ૨,૯૦,૮૯,૦૬૯

એકટીવ કેસો   :     ૧૨,૩૧,૪૧૫

કુલ સાજા થયા      :   ૨,૭૫,૦૪,૧૨૬

કુલ મૃત્યુ       :     ૩,૫૩,૫૨૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૯,૮૫,૯૬૭

કુલ ટેસ્ટ       :     ૩૭,૦૧,૯૩,૫૬૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૨૩,૯૦,૫૮,૩૬૦

૨૪ કલાકમાં   :     ૨૭,૭૬,૦૯૬

પેલો ડોઝ      :     ૨૪,૬૮,૪૯૨

બીજો ડોઝ     :     ૩,૦૭,૬૦૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧૨,૭૨૨

પોઝીટીવીટી રેટ     :   ૨.૪%

હોસ્પિટલમાં    :     ૧૯,૩૮૭

આઈસીયુમાં   :     ૪,૯૯૩

નવા મૃત્યુ     :     ૩૭૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૪૨,૪૨,૦૧૫  કેસો

ભારત       :    ૨,૯૦,૮૯,૦૬૯ કેસો

બ્રાઝીલ     :    ૧,૭૦,૩૮,૨૬૦ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:56 pm IST)