Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

નરેન્દ્રભાઈ મોદી 28 ના બદલે 29 તારીખે આટકોટ આવશે

કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયલ 200 બેડની હોસ્પિટલનુ લોકાર્પણ હવે તા, 29ના રોજ રાખવામાં આવ્યું : ડો, ભરતભાઈ બોધરાની અકિલા સાથે વાતચીત

( વિજય વસાણી દ્વારા) આટકોટ : આટકોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયલ 200 બેડની હોસ્પિટલનુ લોકાર્પણ આગામી તા.28 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાખવામા આવ્યુ હતુ જે હવે તા.29 ના રોજ રાખવામા આવ્યુ હોવાનુ ડો.ભરતભાઇ બોધરાએ "અકીલા" ને જણાવ્યુ છે

(10:18 pm IST)