Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શેર બજારમાં સપ્તાહના પ્રારંભે ગાબડુ : રિલાયન્‍સનો શેર તુટયો

મુંબઇ : આજે સપ્તાહના પ્રારંભે જ શેર બજારમાં ધબડકો : પ્રારંભે ૮૦૦ પોઇન્‍ટ ધોવાયા બાદ બપોરે થોડો સુધારો  : ર.૩૦ કલાકે સેન્‍સેકસ ૪૮૩ પોઇન્‍ટ ઘટીને પ૪૩પ૧ તથા નીફટી ૧૪૭ પોઇન્‍ટ ઘટીને ૧૬ર૬૪ ઉપર છે, ટાટા સ્‍ટીલ ૧રપર, ટેક મહિન્‍દ્રા ૧રપ૯, રિલાયન્‍સ રપર૧, સિગ્નીટી ૩૭૯, કેનેરા બેંક ર૦૦, ગુજ મિનરલ ૧૭૩, એચસીએલ ટેક ૧૦૬પ, ઇન્‍ફોસીસ ૧પ૭૦, પાવર ગ્રીડ ર૪૩ ઉપર છે.

 

(3:25 pm IST)