Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

દિલ્લીમાં ''આપ'' વિરૂધ્ધ રેલી કરી પ્રિયંકા સમય બર્બાદ કરી રહી છેઃ દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ બુધવારના કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉતર પ્રદેશમા સપા-બસપા ગઠબંધન અને દિલ્લીમાં ''આપ''વિરૂધ્ધ રેલી કરી સમય બર્બાદ કરી રહ્યા છે એપણે કહ્યું તે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કેમ નથી કરતી બંને ભાઇ-બહેન આ જગ્યાઓ પર નથી જતા જયાં BJPથી સિધ્ધો મુકાબલો છે.

(12:00 am IST)