Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોવિડ-૧૯ના મારથી ફ્રાંસની અર્થવ્યવસ્થા બેહાલઃ પ્રથમ ત્રિમાશીમાં છ ટકાની ઘટ

કોરોના વાયરસના મારથી ફ્રાંસની અર્થવ્યવસ્થાની હાલત બગડી છે ચાલુ વર્ષની પ્રથમ ત્રિમાશીમાં ફ્રાંસની અર્થવ્યવસ્થા છ પ્રતિશત ઘટી છે.

આ ૧૯૪પ પછી ફ્રાંસની અર્થવ્યવસ્થાનું સૌથી ખરાબ પ્રદર્શન છે. બેંક ઓફ ફ્રાંસએ બુધવારના આ જાણકારી આપી. ફ્રાંસ મંદિની ગર્તામાં ધકેલાઇ ચૂકયું છે. કેન્દ્રીય બેંકએ કહ્યું ૧૯૬૮ની બીજી ત્રિમાશીમાં રાજનીતિક ગતિરોધને કારણ આવી સ્થિતિ જોવા મળી હતી.

(12:00 am IST)