Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના સંકટ મધ્યમ બજેટના આવાસ ઉદ્યોગ પર પડી શકે માઠી અસર

કોરોના વાયરસ સંકટ અને ભારતમાં લાગૂ લોકડાઉન પોષણક્ષમ આવાસ ઉદ્યોગને બૂરી રીતે પ્રભાવિત કરશે. પ્રોપર્ટી કંસલ્ટેંસના એક રીપોર્ટમાં આ વાત સામે આવી છે. સાત પ્રમુખ શહેરોમાં લગભગ ૬.૧ લાખ પોક્ષણથીય આવાસ ઇકાઇઓ નિર્માણાધીન હતી જયાં આજે કામ ઠપ્પ છે.

લોકડાઉનની ઘોષણા થવા પર ટોચના સાત શહેરોમાં ૬.૧ લાખ સસ્તી ઇકાઇયાં નિર્માણાધીન હતી. આ ટોચના ૭ શહેરોમાં કુલ ૧પ.૬ર લાખ નિર્માણાધીન ઇકાઇઓનાં ૩૯ ટકા વધારે છે બધી બજેટ શ્રેણિયોનો ઉચ્ચતમ હિસ્સો છે.

(12:00 am IST)
  • રાજ્યના બીજા મહાનગરોને પગલે હવે રાજકોટમાં ફરજિયાત માસ્કની વિચારણા કરતુ મ્યુનિ. કોર્પોરેશન: કોરોના સંક્રમણને પ્રસરતો અટકાવવા માટે લેવાઈ શકે છે નિર્ણંય access_time 12:39 pm IST

  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST

  • દેશમાં આજ સુધીમાં ૧,૪૪,૯૧૦ સેમ્પલ કોરોનાના ટેસ્ટ થયા છે: ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ ) access_time 11:14 pm IST