Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

જમાલ ખાશોગીની હત્યામા સામેલ ૧૬ સઉદી નાગરિકોને યુએસ આવવા પર પ્રતિબંધ

અમેરીકી વિદેશ મંત્રાલયએ પત્રકાર જમાલ ખાશોેગીની હત્યામા સામેલ સઉદી અરબના ૧૬ નાગરીકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઓકટોબર  ર૦૧૮ માં રિયાદથી તુર્કી આવેલ ૧પ લોકોને ઇસ્તંબૂલ મા આવેલ સઉદી કોન્સુલેટ મા ખાશોગીની હત્યા કરી હતી. ખાશાગીનું શબ  હજુ સુધી મળી શકયુ નથી.

(12:02 am IST)