Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બીજેપીના ઘોષણા પત્રમાં ભૂલઃ લખ્યું છે મહિલાઓ વિરૂદ્ધ અપરાધ થઇ શકે.

બીજેપી દ્વારા રજુ થયેલ સંકલ્પ પત્રના અંગ્રેજી સંસ્કરણમા લખ્યુ છે મહિલાઓ વિરૂદ્ધ અપરાધ થઇ શકે. આના માટે અમે કાનુન બદલવા માટે કડક પ્રાવધાન કર્યા છે. આ ભૂલ સંકલ્પ-પત્રમાં મહિલા સશકિતકરણ નાયક ચેપ્ટરમાં થઇ. આ પર કોંગ્રેસએ ટવિટ કર્યુ બીજેપીના ઘોષણા પત્રમા ઓછામાં ઓછું એક બિંદુ એમના  મજબૂત ઉદેશ્યોને દર્શાવે છે.

 

(12:00 am IST)