Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સીબીઆઇએ આરજેડી પ્રમુખ લાલૂપ્રસાદ યાદવની જામીન અરજી સુપ્રીમ કોર્ટમા વિરોધ કર્યો : રાજનૈતિક ગતિવિધીઓમાં સામેલ થઇ શકે

સીબીઆઇએ ચારા ગોટાળા મામલામા જેલની સજા કાપી રહેલ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. સીબીઆઇએ કહ્યું કે લાલુ લોકસભા ચૂ઼ટણી પહેલા રાજનૈતિક ગતિવિધીઓમા સામેલ થઇ જામીનનો ખોટો ઉપયોગ કરી શકે છે. સીબીઆઇએ કહ્યું લાલુ પ્રસાદ હોસ્પિટલમા પણ રાજનીતિક ગતિવિધેઓમાં ગળાડૂબ છે.

(11:11 pm IST)