Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બીજેપી માં સામેલ બસપા મહાસચિવ સતિષચંદ્ર મિશ્રાની વેવાણ

બસપા મહાસચિવ સતિષચંદ્ર મિશ્રાની પુત્રીની સાસુ અનુરાધા શર્મા મંગળવારના બીજેપીમા સામેલ થઇ બીજેપીએ અનુરાધાના ભત્રીજા  અને બૈદ્યનાથ કંંપનીના માલીક અનુરાગ શર્માને ઝાંસી લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે. ર૦૧૪ મા અનુરાધાએ બસપાની ટીકીટ પર ઉમા ભારતીની સામે ઝાંસીથી ચૂંટણી લડયા હતા. પરંતુ હાર થયેલ.

(11:10 pm IST)