Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રવિવારથી મંગળવાર સુધી વાતાવરણ અસ્થિર રહેશે, માવઠાની.. કમોસમી વરસાદની સંભાવના, આખું અઠવાડિયું ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે ભયંકર ગરમી રહેશે, બપોર પછી પવનની ગતિ વધશે, અશોકભાઈ પટેલ : કોંગી ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદાની ધરપકડ, જામીન પર છુટકારો : અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ પાસે દરિયામાં યમનના ક્રૂ મેમ્બરની હત્યા

(1:01 pm IST)