Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઘોડા પર ચડી ૧૦ માની પરીક્ષા આપવા પહોંચેલ કેરળની છોકરી : ઉદ્યોગપતિ મહિન્દ્રાએ બતાવ્યું પોતાની હીરો છે

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ઘોડા ઉપર સવાર થઇને ૧૦ ધોરણની પરીક્ષા દેવા પહોંચેલ કેરળના ત્રિશુરની છોકરીને પોતાની હીરો બતાવી છે.  મહિન્દ્રાએ  ટવિટ કર્યુ શાનદાર છોકરીઓનો અભ્યાસ સરપટ દોડી રહ્યો છે. આ કિલપ વૈશ્વિક સ્તર પર વાયરલ કરવા લાયક છે. એમણે કહ્યું મને મારી સ્ક્રીન પર લગાવવા માટે આ છોકરી અને તેના ઘોડાની તસ્વીર જોઇએ છે.

(12:00 am IST)