Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઝુંઠુ બોલવાની સ્પર્ધા રાખવામા આવે તો મોદીને પ્રથમ પ્રાઇઝ મળે : મમતા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો ખોટું બોલવાની સ્પર્ધા રાખવામા આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ પુરસ્કાર મળે અને દેશના ભલા માટે એમને સતા અને રાજનીતિથી બહાર ફેંકવા જરૂરી છે. એમણે કહ્યું ચૂંટણી નજીક આવે છે. મોદી બધાને ધમકાવે છે અને ખોટું બોલી રહ્યા છે.

(12:00 am IST)