Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

કોંગી નેતાઓ છોલે - ભટુરે ખાઇને ઉપવાસમાં ગયા!

અજય માકન, અરવિંદસિંહ લવલી, હારૂન યુસુફના ફોટા વાયરલ થયાઃ ભાજપી નેતા હરીશ ખુરાનાએ ફોટો પોસ્ટ કરીને ટ્વીટ કર્યું: આ નેતાઓ દલિતોને મૂરખ બનાવે છે

(3:17 pm IST)