Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોના વાયરસની કોલરટ્યૂનથી કંટાળ્યા હોય તો શું કરશો ? કઈ રીતે હટાવશો : જાણો ફટાફટ

અન્ય મોબાઈલમાં કોલ કર્યા બાદ કોઈપણ નંબરની કી મોબાઈલમાં પુશ કરવાથી કોલરટ્યૂન થશે બંધ

નવી દિલ્હી : હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને લપેટમાં લીધું છે ચીન બાદ અનેક દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચુક્યો છે ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કર્યા બાદ હવે મોબાઈલમાં કોરોના વાયરસને લઈને સતર્કતા વધારવા માટે કોરોના વાયરસના સંદેશા આવી રહ્યાં છે ત્યારે જૉ #coronavirus ની #callertune થી કંટાળી ગયા હોય તેમના માટે સમાચાર તમે જો તમારી #callertune હટાવવા માંગતા હોય તો જે ફોનમાં #callertune હટાવવી હોય તેમાંથી અન્ય કોઈપણ મોબાઈલમાં કોલ કરવો બાદ તમે કોઈપણ #number ની #Key તમારા મોબાઈલમાં #PUSH કરવાથી #callertune બંધ થઈ જશે

(10:03 pm IST)