Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

અમારા હિન્દૂ ભાઈઓને " હોલી મુબારક " : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને લઘુમતી હિન્દૂ કોમને હોલી તહેવારની મુબારકબાદી પાઠવી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને આજ સોમવારે હિન્દૂ લઘુમતી કોમને હોલી તહેવારની શુભેચ્છા પાઠવી છે.એક અનુમાન મુજબ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમની સંખ્યા 75 લાખ જેટલી છે
બલુચિસ્તાન પ્રાંત સરકારે હિંદુઓ માટે સોમ અને મંગળવાર એમ બે દિવસની રજા જાહેર કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:58 pm IST)