Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

આ છ મહિલાઓ છે એમેઝોન એલેક્ષાનો અવાજ...

એલેક્ષા, ટેલમી અ જોક...

એલેક્ષા, બુક મી એ કેબ એટ ૭ પીએમ...

એલેક્ષા, રીડ ફ્રોમ માય કીન્ડલ...

એલેક્ષા, પ્લે સમ રીલેક્ષીંગ મ્યુઝીક...

તમે જાણો છો એમેઝોનના સર્વ સ્વીકૃત અને પ્રચલીત બનેલી વોઇસ આસીસ્ટેડ સીસ્ટમની પાછળ જે મહિલાઓનો અવાજ કામ કરી ગયો છે તે કોણ છે ? ઉપરોકત તસ્વીરમાં ડાબેથી ઇન્દુપ્રસાદ, ટીનુ સિદાના, રમ્યા પુસરલા, દિપા બાલક્રિષ્નન, સ્નેહલ મેસરામ અને પ્રાચી મુખીજા ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના દિવસે ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે.

(3:29 pm IST)