Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વિશ્વમાં કોરોના ૧,૦૯,૪૫૩ લોકોને વળગ્યોઃ મૃત્યુઆંક ૩૮૧૬

* યુએસએમાં આંક ઝડપથી ઉંચકાતો જાય છેઃ ૫૩૭ કેસોઃ ૨૨ના મોત

* ચીન : ૮૦,૭૩૫ (૩૧૧૯)

* દ.કોરીયાઃ ૭,૩૮૨ (૫૧)

* ઇટાલી : ૭,૩૭૫ (૩૬૬)

* ઇરાનઃ ૬,૫૬૬ (૧૯૪)

* ફ્રાન્સ : ૧,૧૨૬ (૧૯)

*જર્મની ૮૪૭ (૦)

* ક્રુઝ (ડાયમંડ): ૬૯૬ (૭)

* સ્પેન : ૫૮૯ (૮)

*યુએસએઃ ૫૩૭ (૨૪)

* જાપાનઃ ૪૫૬ (૬)

* સ્વીઝર લેન્ડઃ ૨૮૧ (૨)

* યુ.કે. ૨૭૭ (૩)

* નેધરલેન્ડ (૨૬૫-૩)

*સ્વીડનઃ ૨૦૩

* બેલ્જીયમઃ ૨૦૦

* સિંગાપોરઃ ૧૫૦

* નોર્વે ૧૪૭

* હોંગકોંગ ૧૧૪

* ઓસ્ટ્રેલીયા ૧૦૪

* મલેશીયાઃ ૯૯

*  ઓસ્ટ્રેલીયાઃ ૮૦ (૩)

*  બહેરીનઃ ૭૯

* ગ્રીસઃ ૬૬

* કુવૈતઃ ૬૪

* કેનેડા ૬૦

*  ઇરાક ૫૪

*  થાઇલેન્ડ ૫૦ (૧)

* ઇજીપ્તઃ ૪૮ (૧)

*  તાઇવાનઃ ૪૫ (૧)

*  યુએઇ (દુબઇ): ૪૫

*  ભારતઃ ૪૨ (૦)

*  પોર્ટૂગલઃ ૨૧ (૦)

*  સાઉદીઃ ૧૫

*   રશીયાઃ ૧૩

* પાકિસ્તાનઃ ૬

* કાઉંસમાં આપેલ આંકડા ''મૃત્યુ''ના છે

(3:34 pm IST)