Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સિરીયામાં તુર્કીનું સૈન્ય તૂટી પડ્યુ

પાકિસ્તાનના જબ્બર સમર્થક તૂર્કીના સિરિયા ઉપર જંગી હુમલા : ૫૦ પાકિસ્તાની સૈનિકના મોત

ઈસ્લામાબાદ : વર્ષોથી પાકિસ્તાનનું જબ્બર સમર્થક રહેલ તુર્કીના સૈન્યે સિરીયા ઉપર મોટો હવાઈ હુમલો કર્યો છે : સીરીયાના બસર અલ અસદ સરકાર વિરૂદ્ધ મોટો જંગ ચાલુ છે : દરમિયાન તુર્કીના આ હુમલામાં પાકિસ્તાનના ૫૦ લશ્કરી જવાનો માર્યા ગયાના મોટા અહેવાલો મળે છે : પાકિસ્તાનનું લશ્કર હાલમાં સિરીયાની સરકારની સાથે રહી યુદ્ધ લડી રહેલ છે : જયારે તુર્કીએ સીરીયાની હાલની સરકાર સામે લડવા માટે હજારો સૈનિકો મોકલ્યા છે

(12:46 pm IST)