Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મુંબઇમાં કોરોના વાયરસના રાક્ષસનું દહન થશે

કોરોના વાયરસે વિશ્વભરમાં કાળો કેર મચાવ્યો છે ત્યારે મુ઼બઇમાં  આજે સાંજે કોરોના વાયરસના રાક્ષસનું દહન કરવામાં આવશે. ૨ રાક્ષસ તૈયાર કરવામાં આવ્યા છે જેનું આજે સાંજે દહન કરવામાં આવશે

(11:31 am IST)