Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સાઉદી અરેબિયાએ લઘુમતી શિયા મુસ્લિમોની બહુમતીવાળા પૂર્વીય કતીફ વિસ્તારને કોર્ડન કરી લીધો.: 11 કેસ કોરોના વાયરસના આવ્યા બાદ પગલું

સાઉદી અરેબિયાએ લઘુમતી શિયા મુસ્લિમોની બહુમતીવાળા પૂર્વીય કતીફ વિસ્તારને કોર્ડન કરી લીધો છે ,11 કેસો કોરોના વાયરસના આ વિસ્તારમાંથી આવ્યા છે, તેથી કોરોનાને વધુ ફેલાતો અટકાવવા કતીફ વિસ્તારમાંથી આવવા કે જવા ઉપર હાલ તુરત પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ વિસ્તાર લઘુમતી શિયા મુસ્લિમોનો મજબૂત હોલ્ટ છે

  અખાતના વિસ્તારમાં જે રીતે કોરોનાનો (230 કેસો) ફેલાવો વધતો જાય છે તેનાથી ભડકીને સાઉદી અરેબિયાએ સાવચેતીના પગલા લીધા છે. ૨૦૧૧ બીપી થ્રી અહીં અવાર-નવાર શેરીઓમાં મોટા દેખાવો થતા રહ્યા છે.

(12:00 am IST)