Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પીએમ મોદીની બાંગ્લાદેશની મુલાકાતનો વિરોધ

બાંગ્લાદેશના ગૃહમંત્રીએ કહ્યું કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સુરક્ષા એજન્સી સાબદી

નવી દિલ્હી :  આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  બાંગ્લાદેશની મુલાકાતે જઈ રહ્યાં છે, તેમની સામે વિરોધ પણ સર્જાયો છે, ત્યારે બાંગ્લાદેશની સિક્યુરિટી એજન્સીઓ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સાબદી હોવાનું બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું છે.

(8:36 am IST)