Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પાકિસ્તાનના જબરજસ્ત સમર્થક તુર્કીનો સીરિયા ઉપર હુમલો : 50 પાકિસ્તાની સૈનિકોના મોત

ઈદલીબ : સીરિયામાં ધમસાણ ચાલુ છે બશર અલ અસદ સરકાર અને તેની વિરુદ્ધ લડાકુ વચ્ચે જંગ ચાલુ છે આ દરમિયાન એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે,પાકિસ્તાનના સૌથી મોટા સમર્થક તુર્કીના હુમલામાં પાકિસ્તાનના 50 લડાકુઓના મોત નિપજ્યા છે,પાકિસ્તાની લડાકુ હાલમાં સિરિયાની સરકાર વતી યુદ્ધમાં જોતરાયા છે,તુર્કીએ સિરિયાની હાલની સરકાર સામે લડવા હજારો સૈનિકો ત્યાં મોકલ્યા છે,

 

(12:00 am IST)