Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જમ્મુ-કશ્મીરમાં સેનાના જવાનનું અપહરણ કરવાના સમાચાર આધાર વગરના : સરકાર

રક્ષા મંત્રાલયએ જમ્મુ-કશ્મીરમાં આદુરા ક્ષેત્રના કાજીપોરા (બડગામ) થી સેનાના એક જવાનનું અપહરણ કરવાની ખબરને  રદ કરતા કહ્યુ છે કે તે આધાર વિહોણા ખોટા સમાચાર છે. મંત્રાલયએ કહ્યું જવાન સુરક્ષિત છે કૃપા કરી અટકળોથી બચો ઘણા મિડીયા રીપોર્ટમા કહેવામા આવ્યુ હતુ કે રજાઓ પર ઘેર ગયેલ જવાનને આતંકીઓ  ઉપાડી ગયા છે.

(10:59 pm IST)