Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

યુ.કે.માં બમિઁગહામની પ્રાઇમરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી ભારતીય મૂળની ૮ વર્ષીય બાળકીએ વિશ્વ વ્‍યાપ્ત ખ્‍યાતિ મેળવીઃ મેથેમેટીકસ પઝલ્‍સ માટે યોજાયેલી ઓનલાઇન સ્‍પર્ધામાં ફટાફટ ઝડપી અને સાચા જવાબો આપી દીધા

લંડનઃ યુ.કે.માં પ્રાઇમરી સ્‍કૂલની ભારતીય મૂળની વિદ્યાર્થીની ૮ વર્ષીય સોહિની રોય ચૌધરીએ મેથેમેટીકસ પઝલ્‍સ માટેની યોજાયેલી ઓનલાઇન સ્‍પર્ધામાં ફટાફટ ઝડપી તથા સાચા જવાબો આપી વિશ્વના ૧૦૦ ખ્‍યાતિ પ્રાપ્ત બાળકોમાં સ્‍થાન મેળવી લીધુ છે.

ભારતના ન્‍યુદિલ્‍હીમાં જન્‍મેલી આ બાળકી બર્મિગ હાજાની નેસ્‍સન પ્રાઇમરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે તે મોટા થઇને ડોકટર બનવાની ઇચ્‍છા ધરાવે છે.

 

(10:23 pm IST)