Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

સરકારની વોટ્સએપ-પેને મંજૂરીઃ તબક્કાવાર લોન્ચિંગ

નવી દિલ્હી : વોટ્સએપ-પેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. ફેસબુકની માલિકી ધરાવતી પેમેન્ટ સિસ્ટમ ભારતમાં તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે. હાલ પાયલોટ પ્રોજેકટ હેઠળ અમુક ભારતીય યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ હશે.

 

(12:15 pm IST)