Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ચીનમાં કોરોના વાયરસથી એક અમેરિકી અને એક જાપાની નાગરિકના મોત થયા

           ચીનમાં મહામારીનું રૂ લઇ ચુકેલ કોરોના વાયરસના કારણે એક અમેરિકી અને એક જાપાની નાગરિકનુ મોત થયા. ચસનમા રોગચાળાને કારણે વિદેશી નાગરિકના મોતનો પ્રથમ મામલો છે.

            અમેરીકી દૂતાવાસના પ્રવકતાએ શનિવારના કહ્યું કે અમે વાતની પૃષ્ટિ કરી શકીએ છીએ કે કોરોના વાયરસથી ૬૦ વર્ષીય અમેરિકી નાગરિકનું ચીનના વુહાનમા એક હોસ્પિટલમાં ફેબ્રુઆરીના મોત થયું. પ્રવકતાએ સ્પષ્ટ કરેલનથી  કે મૃત્ય પામનાર વ્યકિત પુરૂષ હતી.કે મહિલા એમણે કહ્યું અમે મૃતકના પરિજન પ્રત્યે ઉંડી સંવેદના વ્યકત કરીએ છીએ. એમણે કહ્યું કે પરિવારની સજનતાનું સમ્માન કરીએ છીએ. વિશે હવે કોઇ ટીપ્પણી કરવામાં નહી આવે.

(10:31 am IST)