Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કેજરીવાલની ગાડી પર લાઠી-ડંડા વડે ૧૦૦ લોકોએ કર્યો હુમલોઃ કોઇને ઇજા નહી

મુખ્યમંત્રી કાર્યાલયના  એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગાડી પર લગભગ ૧૦૦ લોકોએ લાઠી ડંડા વડે હુમલો કર્યો. જયારે  તે નરેલામાં  એક કાર્યક્રમમાં જઇ રહ્યા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલામા કોઇને ચોટ નથી થઇ. આપ એ કહ્યુ દિલ્હી પોલીસ મુખ્યમંત્રીને સુરક્ષા આપવામા  નિષ્ફળ.

(12:00 am IST)