Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અમારી દીકરીઓ પંકચર લગાવવાળા સાથે ભાગી રહી છે : પૂર્વ રાજસ્થાન ગૃહમંત્રી

રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી અને બીજેપી નેતા ગુલાબચંદ કટારીયાએ લવ જિહાદ પર બોલતા કહ્યુ કે અમારી દીકરીઓ પંચર કરવાવાળા સાથે ભાગી રહી છે. એમણે ઉદયપુરમાં બીજેપી કાર્યકર્તા સંમેલનમા કહયુ કે બેટીઓન લવ જેહાદથી બચાવવાના પ્રયાસ કરો નહી તો માથા પર હાથ રાખી જીંદગીભર રોતા રહેશો.

(12:03 am IST)