Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મુસલમાનોની આર્થિક અને સામાજીક સ્થિતિ દલિતો કરતા પણ વધારે ખરાબ : સપા નેતાઃ આજમખાન

સમાજવાદી પાર્ટી નેતા આજમખાનએ કહ્યુ કે મુસલમાનોની આર્થીક અને સામાજીક સ્થિતિ દલીતો કરતા વધારે ખરાબ છે. આજમખાનએ કહ્યુ  કે તે મુસલમાનોને દલિતોની શ્રેણીમાં લાવવાની માંગ કરતા રહયા છે. જેથી  એમને દલિતો જેવા ફાયદા મળી શકે.  પરંતુ હવે એમની માંગ છે કે  કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ૧૦ ટકા કોટામાથી પ ટકા મુસલમાનોને  આપવામા આવે.

(11:41 pm IST)