Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મારા હિસાબથી મોદી ફરી પ્રધાનમંત્રી બનશે : જનતા સુપ્રીમ બિહારના સી.એમ. નિતીશકુમાર

બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારએ કહ્યુ કે મારા હિસાબથી ર૦૧૯ લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બનશે. પરંતુ જનતાના સુપ્રીમ છે તે નિર્ણય લેશે. એમણે કહ્યુ કે વિપક્ષી દળોનું મહાગઠબંધન એનડીએને માટે કોઇ પડકાર નથી અને આ મહાગઠબંધનમા વિશ્વાસની કમી છે તે આનુ કોઇ ભવિષ્ય નથી.

(8:53 am IST)