Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

શેરબજાર દોડ્યું : સેન્સેકસ ૯૫૦ પોઇન્ટ અપઃ નીફટીમાં ૧૭,૪૦૦ની સપાટી વટાવી

ઓટો-બેંક-રિયલ્ટીના શેર્સ ઉંચકાયા

મુંબઇ,તા. ૮ : આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બપોરે ૨:૧૫ કલાકે સેન્સેકસ ૯૫૮ પોઇન્ટ વધીને ૫૮,૫૯૨ તથા નીફટી ૨૭૨ પોઇન્ટ વધીને ૧૭,૪૪૮ ઉપર ટ્રેડ કરે છે.

આજે બેંક, રિયલ્ટી, ઓટો શેર્સમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઇ ૭,૩૩૪, ICICI ૭૫૬, SBI ૪૯૦, હિન્દુ કન્ટસ્ટ્રકશન ૧૫,રિલા.ઇન્ફ્રા ૯૬૪, મયુર યુનિ. ૫૬૭, HFCL ૮૪, કીરી ૪૮૯, વૈભવ ૫૬૩, કોટક બેંક ૧,૯૩૩, પાવર ગ્રીડ ૨૦૫, બ્લુસ્ટાર ૯૮૭, જીઇટી ૧૨૪, MMTC ૪૩ ઉપર ટ્રેડ કરે છે

આજે બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. રિલાયન્સનો શેર પણ ૨ ટકા ઉછળ્યો હતો.

(3:52 pm IST)