Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

કેરળમાં સગીર બહેનોના રેપ અને હત્‍યાના કેસમાં મુકત થયેલ શખ્‍સની ભીડએ કરી પીટાઇ

        વાલયાર ( કેરળ) માં ર૦૧૭ ના બે સગીર બહેનો પર રેપ અને હત્‍યાના મામલામાં મુકત થયેલ સી. મધુની શનિવારના થોડા લોકોએ પીટાઇ કરી.

        તેને ઇલાજ માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા છે. પોલીસના જણાવ્‍યા મુજબ ૪-પ લોકો સાથે ચર્ચા થયા પછી આ ઘટના બની અને ત્રણ હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે.

(12:00 am IST)