Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

દિલ્હી જીએસટી વિભાગના સહાયક આયુકત ૬ લાખની લાંચ લેતા ઝડપાયા

સીબીઆઇ એ  દિલ્હી સરકારના જીએસટી વિભાગના સહાયક આયુકત અને એક અન્ય વ્યકિતને રૂ.૬ લાખની રૂશ્વતની લેણ-દેણ કરતા પકડવામાં આવ્યા. સીબીઆઇ એ કહ્યુ સહાયક આયુકત પર આરોપ છે કે એમણે આરોપી વ્યકિત મારફત એક ખાનગી પેઢી પાસે લાંચ માંગેલી જયારે બન્ને આરોપીઓના નિવાસસ્થાનેથી સી.બી.આઇએ લગભગ રર.૭પ લાખ પકડયા.

(12:00 am IST)