Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ફરી નાલાયકી: અરુણાચલમાં ૨૦૦ ચીનાઓ ઘૂસી ગયા: ટેમ્પરરી ધરપકડ

નવી દિલ્હી :  અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો દ્વારા મોટાપાયે ઘૂસણખોરીનો થયેલ પ્રયાસ ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યાનું અને ૨૦૦ ચીની સૈનિકોને ટેમ્પરરી ડિટેઇન કર્યાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. તિબેટ તરફથી અરુણાચલના તવાંગ વિસ્તારમાં લાઈન ઓફ કન્ટ્રોલ નજીક બમ-લા અને યંગત્સે બોર્ડર પાસ ક્રોસ કરી ૨૦૦ ચીનાઓ ઘુસી આવ્યા હતા જેને ભારતીય જવાનોએ ઝડપી લીધા હતા. વિગતો મેળવાઇ રહી છે.

(10:44 am IST)