Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વિશ્વની સૌથી મોટી 'પંચાયત' પણ ઠનઠન ગોપાલઃ આ મહિને તિજોરી તળિયાઝાટક થઇ જશેઃ ૧૬૦૦ કરોડની જરૂર છે

યુનોઃ સંયુકત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો પાસે પૈસા નથીઃ ર૩ કરોડ ડોલર એટલે કે ૧૬૩૧.૪ કરોડની જરૂર છેઃ આ મહિનાના અંત સુધીમાં તિજોરી ખાલી થઇ જશેઃ ૩૭૦૦૦ કર્મચારીઓના વેતન-ભથ્થા આપવા પણ પૈસા નથીઃ સભ્ય દેશો પુરતી રકમ આપતા નથીઃ બેઠકો ટળશેઃ સેવાઓમાં ખર્ચ કાપ મૂકાશે

(3:36 pm IST)