Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

તામિલનાડુમાં કોંગ્રેસની વધશે મુશ્કેલી:પલાનીસ્વામીએ કહ્યું,,પાંચ રાજ્યોના પરિણામ બાદ એનડીએ સાથે ગઠબંધન કરવા વિચારશું

તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી

 

નવી દિલ્હી :તમિલનાડુના મુખ્ય પ્રધાન કે.પલાનીસ્વામીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સાથે મુલાકાત કરી છે.પીએમ મોદી સાથે મુલાકાત બાદ પલાનીસ્વામીએ કહ્યું હતું, કે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ NDA સાથે ગઠબંધન કરવા અંગે વિચાર કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પલાનીસ્વામી ચૂંટણી પરિણામ બાદ એનડીએ સાથે ગઠબંધન કરશે તો કોંગ્રેસની તમિલનાડુમાં મુશ્કેલી વધી શકે છે.

(9:20 pm IST)