Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મુંબઇના એંટોપ હિલ વિસ્તારમાં લાગી આગઃ રર મોટર સાઇકલ અને ર ફોર વ્હીલર વાહન સળગ્યા

                મુંબઇના એંટોપ હિલ વિસ્તારના વિજયનગરમાં ગુરુવારે સવારે ૩-૩૦ વાગ્યે અચાનક આગ લાગી ગઇ. જેનાથી રર મોટર સાયકલો અને ર  ફોર વ્હીલર વાહન સળગી ગયા હતા.

         જોકે હાલ આગનું કારણ જાણવા મળેલ નથી. પોલીસ અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

(11:10 pm IST)