Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભત્રીજા અખિલેશ સાથે ગઠબંધન માટે તૈયાર પણ સપામાં પરત નહી આવેઃ શિવપાલની સટાસટી

     પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહીયા) પ્રમુખ શિવપાલસિંહ યાદવ એ કહ્યું છે કે  ર૦રર ના ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમા તે ભત્રીજા અખીલેશ યાદવના નેતૃત્વવાળી સપા થી ગઠબંધન માટે તૈયાર છે.

     શિવપાલએ કહ્યુ કે અમે પરત સપામા નહી જઇએ. આ પહેલા બસપાએ સપા થી ગઠબંધન તોડતા બધી ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી.

     સપા અને બસપાએ  સાથે મળી લોકસભા ચૂંટણી લડી હતી.

(11:08 pm IST)