Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બેગ્કોક, દુબઇ સહિત ૭ નવા આંતરરાષ્ટ્રીય માર્ગો પર પરિચાલન શરૂ કરશે ગોએયર

ગોએયર એરલાઇન્સએ રવિવારના ૭ નવા આંતરરાષ્ટ્રીય માર્ગો પર ૧૯ જુલાઇથી ઉડ્ડાન સેવા શરૂ કરવાની જાહેરાત કરી. જેમાં મુંબઇ, દિલ્લી, અને કન્નુર જેવા સ્થળોએથી અબુધાબી, દુબઇ, મસ્કત, અને બેંગ્કોંક માટે રોજીંદી ઉડ્ડાનો સામેલ છે.

બેંગ્કોક, દુબઇ અને કૂવૈત કંપની માટે નવું બજાર છે, જયારે અબૂધાબી અને મસ્કતની ઉડ્ડાનો પહેલાથી જ ચાલી રહી છે.

(11:05 pm IST)