Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

રાજસ્થાનના અજમેરમાં બસ અને ટ્રક વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં 6 લોકોનો ભોગ લેવાયો: 21 ને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા

અજમેરરાજસ્થાનમાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થયી છે. અજમેરમાં એક બસ અને ટ્રકની ટક્કર માં 6 લોકોની મૌત અને 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

મળતી જાણકારી અનુસાર અજમેરમાં રોડવેઝ બસ અને ટ્રકની ટક્કર થઇ ગયી. જેને કારણે 6 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગયી, જયારે 21 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પછી આખા રસ્તે જામ લાગી ગયો હતો.

રાહત અને બચાવ કાર્ય ચાલુ થઇ ચૂક્યું છે. ઘાયલોને તત્કાલ રૂપે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

(1:59 pm IST)